1. Home
  2. Tag "FSL"

ઈસ્કોન બ્રિજ દૂર્ઘટના કેસઃ તથ્ય પટેલની સામે ચાર્જશીટ ફાઈલ, DNA-FSLનો રિપોર્ટ પણ રજુ કરાયો

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કેસમાં પોલીસે તપાસમાં મહત્વના પુરાવા એકત્ર કર્યાં છે. દરમિયાન પોલીસે આરોપી તથ્ય પટેલની સાથે 1700 પેજનું પુરાવા સાથેનું ચાર્જશીટ ફાઈલ કર્યું છે. તથ્ય પટેલની સામે કાનૂની ગાળિયો કરવા માટે મનુષ્યવધની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. પોલીસે ચાર્જશીટમાં પુરાવા તરીકે ડીએનએ-એફએસએલનો રિપોર્ટ, કારનો રિપોર્ટ તથા સાક્ષીઓના […]

ઈસ્કોનબ્રિજ દૂર્ઘટનાઃ નિર્દોષોને અડફેટે લેનારી કારની સ્પીડની તપાસ માટે FSL અને RTOની મદદ લેવાઈ

અમદાવાદઃ શહેરના છેવાડે એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ હદયને હચમચાવી નાખનારી અકસ્માતની ઘટનામાં સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એટલું જ નહીં અનેક નિર્દોષોને અડફેટે લેનાર કારની સ્પીડ 160 કિમીથી પણ વધારે હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આ કેસની તપાસમાં પોલીસે કારની સ્પીડ જાણવા માટે એફએસએલ અને આરટીઓની પણ મદદ લીધી છે. આજે […]

ભારતને વર્ષ 2027 સુધીમાં વિશ્વના નંબર-1 દેશ બનાવવા યુવાનોને યોગદાન આપવા અમિત શાહે કરી અપીલ

બેંગ્લોરઃ ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર કર્ણાટકના ધારવાડમાં યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ કેમ્પસમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ યુનિવર્સિટીમાંથી આવા નિષ્ણાતો તૈયાર કરી શકાય છે, જેઓ ગુનાનો સામનો કરવામાં મદદરૂપ થશે અને જેમની નિપુણતાનો ઉપયોગ ગુનેગારોને સજા આપવા માટે થઈ શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે ધારવાડ ખાતેની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ફોરેન્સિક […]

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન: એફએસએલએ દિપીકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના મોબાઇલ ડેટા રિકવર કર્યા

મુંબઇ એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો ગાંધીનગર FSLએ દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, ડ્રગ પેડલર્સના ડેટા રિકવર કર્યા ડેટાના આધારે NCB હિરોઇનનો ડ્રગ્સ પેડલર સાથેના કનેક્શન શોધશે ગાંધીનગર: મુંબઇમાં એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો છે. એનસીબીએ ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાત એફએસએલની મદદ લીધી છે. ગાંધીનગર એફએસએલએ દિપીકા પાદુકોણ, સારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code