1. Home
  2. Tag "Fuel supply"

પશ્ચિમ એશિયા કટોકટી: ભારત સરકારે ઈંધણ અને નાગરિકોની સુરક્ષા માટે લીધા મોટા નિર્ણય

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે ભારત સરકારે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત બ્રીફિંગમાં પેટ્રોલિયમ, વિદેશ મંત્રાલય અને ડેરી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના પગલાંની વિગતો આપી હતી. પશુપાલન […]

પુતિનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ: રશિયા ઝૂકશે નહીં, ભારતને ફ્યુઅલ સપ્લાય ચાલુ રહેશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ભારતીય સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ગઈકાલે રાત્રે પીએમ મોદીના નિવાસસ્થાને યોજાયેલા ડિનર માટે પણ આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને આ બેઠક બાદ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે કે રશિયા ન તો ઝૂકશે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code