1. Home
  2. Tag "G 20 meeting"

જી 20ની અધ્યક્ષતા મામલે અનેક દેશોના નેતાઓએ પાઠવી શુભેચ્છા – પીએમ મોદીએ દરેકનો માન્યો આભાર

વિદેશી નેતાઓનો પીએમ  મોદીએ માન્યો આભાર જી 20 માટે દરેકે પાઠવી શુભેચ્છાઓ દિલ્હીઃ- ભારતે આ વખતે જી 20ની અધ્યક્ષતા સંભાળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિદેશના અનેક નેતાઓએ આ બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હવે આ તમામનો પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતના G20 જૂથનું અધ્યક્ષપદ સંભાળવા બદલ યુએસ […]

જી20ની અધ્યક્ષતા ભારતે સંભાળીઃ દેશના 50 વર્લ્ડ હેરિટેજ શેહરોના મુખ્ય સ્મારકોને શણગારવામાં આવ્યા

દેશના વર્લ્ડ હેરિટેજ શહેરોને રોશન કરાયા જી2-ની અધ્યક્ષતાની ખુશી અનેક શહેરોમાં જોવા મળી દિલ્હીઃ- ભારતે 1લી ડિસેમ્બરથી જી 20ની અધ્યક્ષતા સંભાળી છે ત્યારે આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના G20 પ્રમુખપદને સંરક્ષણ, સંવાદિતા અને આશાનું પ્રમુખ બનાવવા અને માનવ-કેન્દ્રિત વૈશ્વિકીકરણના નવા નમૂનાને આકાર આપવા માટે સાથે મળીને કામ કરવા માટે એકતાનું આહ્વાન કર્યું હતું […]

ભારત આજથી જી 20ની અધ્યક્ષતા સંભાળશેઃ દેશના 50 શહેરોમાં 200 બેઠકોનું આયોજન

જી 20ની અધ્યક્શતા આજથી ભારતની જવાબદારી પીએમ મોદી સંભાળશે અધ્યક્ષતા દિલ્હી- આજે એટલે કે 1લી ડિસેમ્બરથી G 20 સમ્મેલનની અધ્યક્ષતા ભારતની જવાબદારી બની છે,ભારત આ વર્ષે G 20 દેશોની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે ત્યારે સંમગ્ર તૈયારીઓ પણ શરુ થી ચૂકી છે. , 1 ડિસેમ્બરે એટલે કે આજે, ભારત ઔપચારિક રીતે G20 નું પ્રમુખપદ ગ્રહણ […]

વિશ્વના વિકાસ માટે ભારત મહત્વપૂર્ણ દેશ, યુક્રેન યુદ્ધ અને કોરોનાએ વિશ્વમાં તબાહી ફેલાવી – G 20 સમ્મેલનમાં પીએમ મોદી

પીએમ મોદી એ જી 20 સમ્મેલનમાં દેશના વખામ કર્યા વિશ્વના વિકાસ માટે ભારત મહત્વપૂર્ણ દેશ દિલ્હીઃ- આજે 15 નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના બાલી ખાતે જી 20 સમ્મેલનનો આરંભ થયો છે ,પીએમ મોદી સહીત વિશ્વના અનેક નેતાઓની અહી હાજરી જોવા મળી છે,પીએમ મોદીએ આ સમિટને સંબોઘિત કરી હતી આ દરમિયાન તેમણે ભારતની પ્રસંશા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર […]

PM મોદી આજે G20 સમ્મેલનમાં ભાગ લેવા રવાના થશે -અહીં 10 સહભાગી દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો

પીએમ મોદી આજે જી20 સમ્મેલનમાં ભાગ લેવા જશે આજે બાલી માટે પીએમ મોદી ભારતથી રવાના થશે દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી જી20 સમ્મેલનને લઈને અનેક ચર્ચાઓ ચતાલી રહી છે ત્યારે હવે જી20 સમ્મેલન આગામી એક દિવસમાં શરુ થવાનું છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે આજે ઈન્ડોનેશિયાના બાલી જવા રવાના થશે. G20 […]

ટ્વિટર અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે G20 સમ્મલેનમાં એલન મસ્ક પણ વર્ચ્યુઅલ રીતે જાડાશે

એલન મસ્ક G20 માં વર્ચ્યૂઅલ રીતે જોડાશે અનેક મહત્વના મુદ્દાઓ પર શથે ચર્ચા દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે જ્યારથી ટેસ્લાના સીઈઓ  એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી ટ્વિટર વિવાદમાં છે  ત્યારે આ વિવાદ વચ્ચે હવે ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક ઇન્ડોનેશિયનમાં G20 સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે તેવા ન્યૂઝ સામે […]

ભારત કરશે જી 20 શિખર સમ્મેલનની અધ્યક્ષતા – દેશભરમાં કુલ 200 બેઠકનું આયોજન

દિલ્હીઃ- ભારત વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણ એ મંગળવારે જાહેરાત કરી કે ભારત તેની અધ્યક્ષતા હેઠળ 9 અને 10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G-20 નેતાઓની સમિટનું આયોજન કરશે. ભારત 8 થી 10 સપ્ટેમ્બર 2023 દરમિયાન નવી દિલ્હીમાં G20 લીડર્સ સમિટનું આયોજન કરી રહ્યું છે ત્યારે 1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી, G20 […]

વર્ષ 2023 માં જી-20 ની બેઠક જમ્મુ-કાશ્મીરમાં યોજાશે – 5 સભ્યોની સમિતિની રચના કરાઈ

વર્ષ 2023 માં જી-20 ની બેઠક જમ્મુ-કાશ્મીર ખાતે  5 સભ્યોની સમિતિની રચના કરાઈ દિલ્હી: વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓના પ્રભાવશાળી જૂથ G-20ની બેઠક ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2023માં જમ્મુ અને કાશ્મીરમાં જી 20ની બેઠકનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં G20 બેઠકોની વ્યવસ્થાના સંકલન માટે કેન્દ્રશાસિત પ્રદેશ […]

જી 20 સમિટ- ફ્રાસંના રાષ્ટ્રપતિ મેક્રોનએ હિંદીમાં ટ્વિટ કર્યું PM મોદીએ પણ ફ્રેન્ચ ભાષામાં આપ્યો જવાબ

ફ્રાંસના રાષ્ટ્રપતિએ હિન્દીમાં કર્યું ટ્વિટ પીએમ મોદીએ ફ્રેંચ ભાષામાં ટ્વિટ કરીને આપ્યો જવાબ દિલ્હીઃ- તાજેતરમાં જી 20 સમિટિ ચર્ચામાં જોવા મળએ છે, રોમમાં G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શનિવારેપોતાના ટ્વિટર અકાઉન્ટ પર  હિન્દીમાં ટ્વિટ કર્યું. તેના થોડા સમય બાદ પીએમ મોદીએ પણ ફ્રેન્ચ ભાષામાંમાં ટ્વિટ […]

રોમમાં યોજાનારી G -20 બેઠકમાં આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા લઈ શકે છે ભાગ 

રોમમાં ત્રણ દિવસીય G -20 બેઠકનું આયોજન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ચાર દિવસની યાત્રા કરશે   દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજ રોજ એટલે કે 4 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી રોમ, ઇટાલીની ચાર દિવસની મુલાકાતની શરુાત કરશે . અહીં તેઓ G 20 દેશોના આરોગ્ય મંત્રીઓની  યોજાનારી ખાસ બેઠકમાં ભાગ લે તેવી અપેક્ષાસંભાવનાઓ સેવાઈ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code