1. Home
  2. Tag "Gandhinagar – Mumbai"

ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓનો ધસારો, મહિનામાં 9.21 કરોડની કમાણી

અમદાવાદઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને ભરચક ટ્રાફિક મળી રહ્યો છે. મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી ત્રીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી ભાડાંની અર્થાત્ ટિકીટની આવક નવેમ્બર મહિનામાં રૂા. 9.21 કરોડે પહોંચી હતી. નવેમ્બરમાં મુંબઇથી ગાંધીનગર જવામાં રૂા. 4.49 કરોડની અને ગાંધીનગરથી મુંબઇની ભાડાંની આવક રૂા. 4.72 કરોડ […]

હવે ગાંધીનગરથી પાંચેક કલાકમાં મુંબઈ પહોંચાશે, નવી વંદેભારત ટ્રેનનો PM મોદીએ કરાવ્યો પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દેશની ત્રીજી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. તે ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે. આ ટ્રેન ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તેના મોટાભાગના ભાગો ભારતમાં જ બને છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી […]

ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસનું 30મીએ PM મોદી લોકાર્પણ કરશે

અમદાવાદઃ  કેન્દ્રીય રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનની મુલાકાત લીધા બાદ કાળુપુર  રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. તેમણે વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ થયાની માહિતી મેળવ્યા બાદ જણાવ્યુ હતુ કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 30મીએ વંદે માતરમ્ ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાપર્ણ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code