1. Home
  2. Tag "gangster Lawrence Bishnoi"

ગેંગસ્ટર લોરોન્સ બિશ્નોઈ ગેંગનો વ્યાપ વધારશે, સમગ્ર દેશમાંથી નવા શૂટર્સની કરશે ભરતી

નવી દિલ્હીઃ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેંગને વધારે મજબુત બનાવવાની સાથે સમગ્ર દેશમાં સક્રીય કરવાનું પ્લાનીંગ કરી રહ્યો છે. બિશ્નોઈ 2025ના વર્ષમાં ગેંગની જુનિયર વિંગ તૈયાર કરશે, એટલું જ નહીં નવા શૂટર્સની ભરતી કરવાનું પ્લાનીંગ કર્યું છે. એટલું જ નહીં ગેંગના સભ્યોને આધુનિક હથિયારો પુરા પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવા વર્ષની […]

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોર્ચામાં મહત્વની જવાબદારી સોંપાઈ

નવી દિલ્હીઃ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને ધમકી આપવામાં આવી રહી છે, તેમજ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન લોરેન્સ વિશ્નોઈને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોર્ચાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. લોરેન્સને યુવા મોર્ચાનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે. બિશ્નોઈ સમાજએ સર્વ […]

હરિયાણા-રાજસ્થાનમાં મની લોન્ડરિંગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તપાસના ભાગરૂપે બે રાજ્યોમાં લગભગ 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતોને નિશાન બનાવીને ઈડીને તપાસનો ધમધમાટ […]

જખૌમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજુર

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ નજીક એક વર્ષ પહેલા ઝડપાયેલા રૂ. 194 કરોડના ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસે ટ્રાન્સફરવોરન્ટના આધારે ધરપકડ બાદ કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ 14 રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે સુનાવણીના અંતે ચાર દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. જેથી તપાસનીશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code