થાન અને વઢવાણ વિસ્તારનો સિરામિક ઉદ્યોગ ગેસનો ભાવ વધારાને લીધે સંકટમાં મુકાયો
વઢવાણ : દેશમાં કોલસાની અછત ચાલી રહી છે, બીજીબાજુ ગેસમાં પણ તોતિંગ ભાવ વધારાને કારણે ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. જેમાં વઢવાણ વિસ્તારમાં આવેલો સિરામીક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. થાન વિસ્તારમાં ખાસ્સું ઉત્પાદન થઇ રહ્યું છે, પણ તાજેતરમાં ત્રીજો રૂ.11.34નો ભાવવધારો ગેસમાં આવી જતા હવે ઉદ્યોગ ઉપર કરોડોનો બોજો આવશે. સૂત્રોના જણાવ્યા […]