1. Home
  2. Tag "gas silinder"

એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી 105 રુપિયાનો વધારો

આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો 150 રુપિયાનો વધારો ઝિંકાયો દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી જોવા મળી રહી છે, પેટ્રોલ ડિઝલના ભાવ બાગ ગેસસિલિનિડરની કિમંતો પણ વધતી જઈ  રહી છે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 1 માર્ચે એલપીજી સિલિન્ડરના નવા દરો  જારી કરાયા છે આજરોજથી ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો  કરવામાં આવ્યો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં […]

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગેસનો બાટલો ફાટ્યો, 3 વ્યક્તિઓ ઘાયલ

અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર ગેસનો બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ઘંટી બસ સ્ટેન્ડ પાસે આવેલા એક મકાનમાં બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ગેસનો બાટલો લિકેજ થતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે […]

ઈન્ડિયલ ઓઈલ કંપનીની નવી શરુઆત -હવે નાના ગેસ સિલિન્ડર સરાકરી રાશનની દુકાનમાંથી મળશે

ઈન્દોર શહેરમાં નાના ગેસ સિલિન્ડર દુકાનમાંથી મેળવી શકશે હવે ગૈસ સિલિન્ડર મેળવવાની માથાકૂટમાંથી મળશે હવે છૂટકારો સામાન્ય દાળ કઠોળની જેમ જો ગેસના સિલિન્ડર પણ દુકાનોમાં મળવા લાગે તો ગ્રાહકોને ઘણી સલતા પડી જાય ત્યારે હવે નાના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે તેમને ગેસ રિફિલિંગ માટે દૂરના વિસ્તારોમાં જવું નહીં પડે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code