1. Home
  2. Tag "get started"

ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ ગાંધીનગરમાં સૌ પ્રથમવાર રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. IIT ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 દિવસીય ટુર્નામેન્ટ રમાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરાયું છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓના મેયર્સની […]

કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ

નવી દિલ્હીઃ કાઠમંડુમાં ભારત-નેપાળ સ્ટાર્ટઅપ સમિટ 2024નો પ્રારંભ થયો છે. આ પરિષદ બંને દેશો વચ્ચે સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એકસાથે લાવશે. પરિષદનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સને નેટવર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા, તેમના વિચારો રજૂ કરવાનો અને વૃદ્ધિ અને રોકાણની તકો શોધવાનો છે. પરિષદ માં મુખ્ય પ્રવચનો, પેનલ ચર્ચાઓ, સત્રો અને નેટવર્કિંગની […]

અમદાવાદના કાળુપર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની કામગીરીનો કરાયો પ્રારંભ

• પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે • કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પાછળ રૂપિયા 2384 કરોડ ખર્ચાશે • 16 માળની બહુમાળી ઈમારત બનાવાશે એમાં 6 માળ પાર્કિંગ રહેશે અમદાવાદઃ શહેરના કાળુપુરના રેલવે સ્ટેશનને રૂપિયા 2348 કરોડના ખર્ચે રિ-ડેવલપના કામનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ફેઈઝમાં બિલ્ડિંગ તોડીને બે બેઝમેન્ટ અને એલિવેટેડ […]

લાલ દ્રાક્ષમાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો, આજથી ખાવાનું શરૂ કરી દો

તમે ઘણી બધી દ્રાક્ષ ખાધી હશે. આ દ્રાક્ષ સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે લીલી અને કાળી દ્રાક્ષ તો ચાખી હશે પણ લાલ દ્રાક્ષ ભાગ્યે જ ખાધી હશે. ભારતમાં રેડ દ્રાક્ષ ઓછી ઉપલબ્ધ છે પરંતુ વિદેશમાં તેનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે અને તેમાંથી રેડ વાઈન […]

દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ કરો! આજથી જ આ મસાલા વાપરવાનું શરૂ કરો

શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપાયો કામ આવે છે. આયુર્વેદે કેટલાક મસાલાઓને ડાયાબિટીસ માટે ફાયદાકારક ગણાવ્યા છે જેનું અન્ય મસાલા સાથે મિક્સ કરીને સેવન કરવાથી તેમની શક્તિ વધુ વધે છે. ખરાબ થતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ડાયટને કારણે ડાયાબિટીસનું જોખમ લગાતાર વધી રહ્યું છે. દવાઓની મદદથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઘરગથ્થુ ઉપચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code