1. Home
  2. Tag "GMDC GROUND"

PM મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પીએમ મોદી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. […]

અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર નવરાત્રિ મહોસ્તવનું ભવ્ય આયોજન

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ મેગાસિટી અમદાવાદમાં લગભગ 70 સ્થળો ઉપર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવમાં બાઈક ગેંગ સહિતના અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે […]

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ટમાં યોજાશે ગુજરાત ડ્રોન મહોત્સવ

અમદાવાદઃ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રોન મહોત્સવ યોજાશે. જેમાં યુનિવર્સિટી અધ્યાપક, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ, ખેડૂતો, સંશોધકો અને સરકારી અધિકારીઓ તથા સંસ્થાઓ એમ મળીને ૪૦૦થી ૫૦૦ સહભાગી થશે. આ કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત અને ડીફેન્સ એક્ષ્પોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. છેલ્લાં વર્ષોમાં ડ્રોન વિવિધ સરકારી અને વ્યાપારી ક્ષેત્રો જેમ કે સંરક્ષણ અને લશ્કરી સંસ્થા, ખેતીવાડી, […]

અમદાવાદમાં કોરોનાના નિયનોની ઐસીતૈસી કરીને યુનિ ગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ વસ્ત્રાલમાં ક્રિકેટ રમતા યુવાનો

અમદાવાદ : શહેરમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણાબધા શહેરીજનોની બેદરકારી જોવા મળી રહી છે. હજુપણ ઘણા લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી. માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખતા નથી. લોકોમાં સ્વયં જાગૃતિ નહી આવે ત્યાં સુધી કોરોનાને હરાવવો મુશ્કેલ છે. સરકારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જીમ પણ બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code