1. Home
  2. Tag "Gold"

અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી મહિલા પાસેથી એક કિલો સોનુ પકડાયું

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ઈન્ટરનેશનલ હવાઈ સેવા શરૂ થયા બાદ સોનાની તસ્કરી કરતા તસ્કરોએ સક્રીય બન્યાં છે. અમદાવાદ એરપોર્ટ ઉપર દુબઈથી આવેલી એક ફ્લાઈટમાંથી મહિલાને એક કિલો સોનુ ઝડપી લીધી હતી. મહિલાએ એક કિલો વજનની ત્રણ જેટલી કેપ્સ્યૂલને શરીરના ગુપ્ત અંગ છુપાવ્યું હતું. સોનાની કિંમત 53 લાખ જેટલી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર […]

સોનાના ભાવમાં થયો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ 49 હજારની સપાટી પર

અમદાવાદ: મોંઘવારી હવે એ રીતે વધી રહી છે કે તમામ ક્ષેત્રોમાં દરેક વસ્તુનો ભાવ વધી રહ્યો છે. સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં આઠ મહિનાની નીચી સપાટીએ સોનાના ભાવ સરકયા બાદ ફરી સોનામાં તેજી વર્તાઈ રહી છે. બીજી તરફ પેલેડીયમના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે. પેલેડીયમનો ભાવ […]

કોરોનાની અસરઃ ભારતમાં સોનાના માથા દીઢ વપરાશમાં થયો નોંધપાત્ર ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમ છતા જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડસ રિપોર્ટ અનુસાર આ સમયગાળામાં સોનાની માગમાં 19.2 ટકાનો વધારો થયો હતો. સોનાની ગ્રાહક માગ ગયા વર્ષની સરખામણીએ 12 ટકાથી વધુ વધી છે. ગ્રાહક માગ ગયા વર્ષે […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે તો ખેલાડીઓ ઉપર થશે પૈસાનો વરસાદ

ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો સતત સારુ પ્રદર્શન ચાર દાયકા બાદ મેડલ જીતવાની આશા જાગી દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતીય હોકી ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહીં ચાર દાયકા બાદ ભારત મેડલ જીતે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે […]

કોરોના કાળમાં ગુજરાતીઓએ 22 ટન સોનાના ઘરેણાં વેચીને રોકડ નાણા મેળવ્યાનો અંદાજ

અમદાવાદઃ કોરોના કાળ કપરો રહ્યો, અનેક લોકાની રોજગારી છીનવાઈ ગઈ હતી. ઉદ્યોગ-ધંધા અને વેપાર વણજ પણ ઠપ થઈ ગયો હતો. આથી નાણાંની જરૂરીયાત તથા અનિશ્ચીત પરિસ્થિતિમાં લોકોએ મોટા પાયે સોનાનું વેંચાણ કર્યું હતું. સમગ્ર દેશમાં સોનુ વેચાયું તેમાંથી 20 ટકાનું વેચાણ માત્ર ગુજરાતમાં થયુ હોવાનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ […]

GOLD ખરીદવું છે? તો જલ્દી ખરીદી લો, ટૂંક સમયમાં વધી શકે છે ભાવ

સોનાના ભાવમાં થઈ શકે છે વધારો એક તોલાની કિંમત રૂ.60000 થવાની સંભાવના એક અઠવાડિયામાં 410નો થઈ ચુક્યો છે વધારો મુંબઈ: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તો સાતમાં આસમાને પહોંચી જ ગયા છે. ટૂંક સમયમાં મોટા ભાગના શહેરોમાં લીટર દીઠ પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર પણ કરી શકે છે. ત્યારે હવે જાણકારો દ્વારા અંદાજ […]

અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગોમાંથી 3.5 કરોડના 7 કિલો સોનાની ચોરી

અમદાવાદઃ  શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગોમાંથી સાત  કિલોગ્રામ જેટલા સોનાની કથિત ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા કસ્ટમ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ચોરી થયેલા સોનાની માર્કેટ કિંમત સાડા ત્રણ કરોડ રુપિયા જેટલી આંકવામાં આવી છે. કહેવાય છે કે ચોરી કરવામાં આવેલું સોનું 32 કિલોગ્રામના એ કન્સાઇન્મેન્ટનો ભાગ હતો જેને ઓટો મોબાઈલ પાર્ટ્સ તરીકે ગણાવીને […]

દેશમાં હવે 16 જૂનથી માત્ર હોલમાર્ક ધરાવતું સોનું જ વેચી શકાશે, ઘરમાં રાખેલા સોના પર આ અસર થશે

16 જૂનથી દેશમાં માત્ર હોલમાર્ક ધરાવતું સોનું જ વેચી શકાશે BIS એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે ઘરમાં પડેલા સોનાને નહીવત્ અસર થાય, તે સોનું પણ વેચી શકાશે નવી દિલ્હી: આગામી 16 જૂનથી એક મોટો ફેરફાર થઇ રહ્યો છે. આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઇ જશે. આપને જણાવી દઇએ […]

OMG: ભારતની આ નદીની રેતીમાંથી મળે છે સોનું, લોકો સવાર પડતા જ સોનું શોધવા લાગે છે

વાંચો એક એવી નદી વિશે જ્યાંથી નીકળે છે સોનું સ્થાનિક લોકો સવારે ઉઠીને આ નદીની રેતી ખોદીને સોનું શોધે છે ભારતના ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા નામે આ નદી પ્રચલિત છે અમદાવાદ: આજે અમે તમને એક એવી નદી વિશે વાત કરીશું કે જેના વિશે સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતમાં […]

હવે ગોલ્ડ હોલમાર્કિંગ કરવાની સમયમર્યાદા નહીં લંબાવાય

દેશભરમાં હવે માત્ર હોલમાર્ક વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે 1 જૂન, 2021થી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે આ નિર્ણય બાદ દેશમાં માત્ર 14, 18 અને 22 કેરેટના દાગીનાનો જ વેપાર થઇ શકશે નવી દિલ્હી: હવે દેશભરના ઘરેણાના બજારોમાં માત્ર હોલમાર્ક વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code