1. Home
  2. Tag "Government Primary Schools"

સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણ થયું છતાંયે સરકારે હજુ નિભાવ ગ્રાન્ટ આપી નથી

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓને  નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે. જોકે શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું તેમ છતાં જરૂરી ગ્રાન્ટ આપવામાં આવી નથી. જેને પરિણામે શાળાઓ ઈતર પ્રવૃતી કરાવી શકતી નથી. શાળાઓને ભૌત્તિક સુવિધા, અન્ય કાર્યક્રમોની ઉજવણી કે ટ્રાન્સપોર્ટેશન સહિતની ગ્રાન્ટ ન આપતા કામગીરી અટકી ગઈ છે. સરકારી પ્રાથમિક શાળાઓને વિદ્યાર્થીઓની […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને પાટનગરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો વહિવટ સોંપશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરની તમામ પ્રાથમિક શાળાઓ હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. આથી હવે તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો વહિવટ મ્યુનિ.કોર્પોરેશનને સોંપાશે. અ અંગે મ્યુનિ.કોર્પોરેશને તમામ પ્રાથમિક શાળાઓનો વહિવટ લેવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી દીધી છે. અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. શાળાઓના મકાનો, પ્રોપર્ટી, અને શિક્ષકો સહિતનો સ્ટાફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code