અમદાવાદ મ્યુનિએ કચ્છમાં ગ્રીન એનર્જીથી 27 કરોડની વીજ પેદા કરી, વીજળી બિલમાં મોટી રાહત
                    અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચ્છના નખત્રાણા અને જામજોધપુરમાં 21 મેગાવોટ પવન ચક્કીથી વીજળીના ઉત્પાદન માટે પ્રોજેક્ટ શરૂ કરતા એએમસીને વીજબિલમાં મોટી રાહત મળી રહી છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 26.8 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરી અંદાજે 180 કરોડની વીજળીની બચત કરી છે. પવનચક્કીના પ્રોજેક્ટ દ્વાર મ્યુનિ. દર વર્ષે અંદાજે 5.5 કરોડ યુનિટ વીજળી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

