1. Home
  2. Tag "Greetings Visit"

ગુજરાતના રાજ્યપાલની શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરત્ને લીધી શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્ને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાતે પધાર્યા હતા. ભારતમાં ઉચ્ચાયુક્તનો પદભાર સંભાળ્યા પછીથી તેમની કોઈ રાજ્યની આ પહેલી મુલાકાત હતી. વાઇબ્રન્ટ ગુજરાત માટે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. દરમિયાન રાજ્યપાલ દેવવ્રતજીએ શ્રીલંકાના કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિ મંડળને ભારતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિસ્તૃત તાલીમ લેવા અનુરોધ કર્યો હતો. જ્યારે શ્રીલંકાના ઉચ્ચાયુક્તે સૌથી […]

ભારતીય નૌસેનાના વડા એડમિરલ આર હરિકુમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની લીધી શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ ભારતીય નૌસેનાના વડા – ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ આર. હરિ કુમાર પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, એડીસીએ બુધવારે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યપાલને નૌકાદળમાં સમાવિષ્ટ કરાઈ રહેલા મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ, કે જેને ‘સુરત’ નામ આપવામાં આવ્યું છે; તેના વિશે જાણકારી આપી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સૌપ્રથમ વખત નૌસેનાના યુદ્ધ […]

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયએ શુભેચ્છા મુલાકાત લીધી

અમદાવાદઃ રાજ્યના ઇન્ચાર્જ DGP વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસની શુભેચ્છા મુલાકાતે આવી પહોચ્યા હતા. ઈન્ચાર્જ ડીજીપી બન્યા બાદની આ તેમની આ પ્રથમ મુલાકાત હતી. તેમના આગમનને પગલે તમામ પોલીસ અધિકારીઓ તેમને આવકારવા ઉભા રહી ગયા હતા. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ પરત રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ 1989 બેચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code