અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કરનાર ટ્રમ્પને દુનિયાભરના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે શપથ લીધા બાદ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. તેને દુનિયાભરમાંથી અભિનંદનના સંદેશા મળવા લાગ્યા હતા. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમેરે તેમની એક-પોસ્ટમાં લખ્યું છે કે, “બ્રિટન વતી, હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે પદગ્રહણ કરવા બદલ હૃદયપૂર્વક […]


