1. Home
  2. Tag "GST collection"

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ₹1.60 લાખ કરોડને પાર,નાણાકીય વર્ષ 2023-24માં ચોથી વખત આવું થશે

દિલ્હી: સપ્ટેમ્બર મહિનો જીએસટીથી કમાણીની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થયો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન GST કલેક્શન ફરી એકવાર રૂ. 1.60 લાખ કરોડને પાર કરી ગયું છે. આ સાથે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ચાર વખત આવું બન્યું છે, જ્યારે કોઈપણ એક મહિનામાં કલેક્શનનો આંકડો 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે. વાર્ષિક ધોરણે દર મહિને GST […]

બજેટ પહેલા સરકારને મોટી રાહત,જાન્યુઆરીમાં રેકોર્ડ GST કલેક્શન

બજેટ પહેલા કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે.હકીકતમાં, સરકારે જાન્યુઆરી મહિનામાં ઇતિહાસમાં બીજા નંબરનું સૌથી મોટું GST કલેક્શન કર્યું છે.નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન વધીને રૂ. 1.55 લાખ કરોડથી વધુ થઈ ગયું છે, જે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે.નાણા મંત્રાલય દ્વારા કયા પ્રકારના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. […]

ગુજરાત GST વસુલાતમાં મોખરે, 2022ના વર્ષમાં કલેકશન એક લાખ કરોડને વટાવી ગયું

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ઉદ્યોગોને સારોએવો વિકાસ થયો છે. સ્ટાર્ટઅપ પોલીસીને કારણે નવા અનેક ઉદ્યોગો સ્થપાયા છે.ઉપરાંત વેપાર-વણજમાં પણ વધારો થયો છે. તેના લીધે ગુજરાતની જીએસટીની આવકમાં ધરખમ વધોરો થઈ રહ્યો છે. રાજ્યમાં 2022ના વર્ષમાં જીએસટી વસુલાત એક કરોડને પાર કરી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળ બાદ અર્થતંત્ર હરણફાળ ભરી જ રહ્યું […]

GST કલેક્શન ₹1.40 લાખ કરોડને પાર,વાર્ષિક ધોરણે 56%નો વધારો

જૂન 2022 માટે ₹1,44,616 કરોડ GST રેવન્યુ કલેક્શન  વાર્ષિક ધોરણે 56%નો વધારો  એપ્રિલ 2022 કલેક્શન પછી બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે દિલ્હી:જૂન 2022 મહિનામાં કુલ GST આવક ₹144,616 કરોડ છે,જેમાંથી CGST ₹25,306 કરોડ છે, SGST ₹32,406 કરોડ છે, IGST ₹75887 કરોડ છે (માલની આયાત પર એકત્ર કરાયેલા ₹40102 કરોડ સહિત) અને ₹11018 કરોડ ઉપકર છે. (માલની આયાત પર એકત્રિત ₹1197 કરોડ સહિત).જૂન 2022માં ગ્રોસ GST કલેક્શન એ એપ્રિલ 2022ના ₹1,67,540 કરોડના કલેક્શન પછી બીજા ક્રમે છે. […]

સરકાર માટે નવા વર્ષે સકારાત્મક સમાચાર, ડિસેમ્બરમાં GST કલેક્શન 13% વધી 1.29 લાખ કરોડ

સરકાર માટે નવા વર્ષે સારા સમાચાર ડિસેમ્બરનું જીએસટી કલેક્શન 13 ટકા વધ્યું જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું નવી દિલ્હી: નવા વર્ષનો આરંભ સરકાર માટે શુભારંભ સાબિત થયો છે. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું છે. જો કે આ કલેક્શન અગાઉના નવેમ્બર મહિનાના 1.31 લાખ કરોડની તુલનાએ […]

સરકાર માટે ખુશખબર, સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં થયો વધારો

ઑક્ટોબરની પહેલી જ તારીખે સરકાર માટે ખુશખબર સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન વધીને 1.17 લાખ કરોડ નવી દિલ્હી: ઑક્ટોબરની શરૂઆતમાં જ એક ખુશખબર છે. ઑગસ્ટ મહિનાની તુલનામાં સપ્ટેમ્બરમાં સરકારની ટેક્સની આવક વધી છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઑગસ્ટમાં જે કલેક્શન 1.12 લાખ કરોડ હતું તે સપ્ટેમ્બરમાં વધીને 1.17 […]

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અર્થતંત્રમાં રિકવરીના સંકેત, જુલાઇમાં GST કલેક્શન વધીને રૂ.1.16 લાખ કરોડ

ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરના આશંકા વચ્ચે અર્થતંત્રમાં રિકવરીના સંકેત જુલાઇ મહિના દરમિયાન જીએસટી કલેક્શન વધીને રૂ. 1.16 લાખ કરોડ રૂપિયા થયું તેમાં સીજીએસટી 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 28,541 કરોડ રૂપિયા રહી હતી નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને થયેલી અસર છતાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન જુલાઇમાં 33 ટકા વધીને 1.16 […]

જીએસટી કલેક્શનને લઇને સારા સમાચાર, રેકોર્ડ સ્તરે પહોંચ્યું GST કલેક્શન

નાણાં મંત્રી બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે જીએસટી કલેક્શનને લઇને સારા સમાચાર જાન્યુઆરી 2021માં 1,19,847 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છેલ્લા કેટલાક મહિનાઓથી GST કલેક્શનમાં સતત તેજી જોવા મળી રહી છે નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સિતારમણ આજે એક તરફ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે બેજી તરફ દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code