જીટી કરનાલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં 10 વર્ષની છોકરી સહિત ત્રણ લોકોના મોત
નવી દિલ્હી, 13 મે 2026: road accident જીટી કરનાલ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 વર્ષની છોકરી અને એક ઓટો-રિક્ષા ચાલક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતમાં પુત્રીનું મોત નીપજ્યું હતું. અહેવાલ મુજબ અલીપુરમાં શનિ મંદિર પાસે એક ઝડપી ડમ્પરે […]


