ગુજરાતમાં ATSએ જૈસ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને દબોચી લીધા
અમદાવાદ, 17 જુલાઈ 2026 : ATS has nabbed five more Jaish-e-Mohammed terrorists ગુજરાત એટીએસએ અગાઉ 8 આતંકીઓની ધરપકડ કર્યા બાદ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ 5 આંતકીઓને દબોચી લેવાયા છે. આ આંતકીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પાંચેય આતંકવાદી શખસોની પૂછતાછ કરવામાં આવી રહી છે. ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ […]


