1. Home
  2. Tag "gujarat congress"

ગુજરાત કોંગ્રેસમાં હવે 10મી ઓક્ટોબર સુધીમાં ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોના નામો જાહેર કરાવાની જાહેરાત કરી હતી. પરંતુ રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી તેમજ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ ચેતન રાવલ સહિત ત્રણ પૂર્વ કોર્પોરેટરના કોંગ્રેસમાંથી રાજીનામાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસના નારાજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે. અમદાવાદના શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ તથા ત્રણ પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી અગાઉ જ ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના હોદેદારો એક બાદ એક રાજીનામું […]

ગુજરાત કોંગ્રેસની ધાર્મિક યાત્રા, ખોડલધામના દર્શન કરી નેતાઓએ નરેશ પટેલ સાથે ગોષ્ઠિ કરી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘કોંગ્રેસ સાથ મા કે દ્વાર’ યાત્રાનો  રાજકોટના બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર, ઋત્વીક […]

ગુજરાતમાં કોંગ્રેસના પાંચ સિનિયર નેતાઓ ચૂંટણી નહીં લડે, પણ યુવાનોને તક આપીને જીતાડશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિ અને કેન્દ્રીય નેતાઓની મળેલી સ્ક્રિનિંગ કમિટીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશના નેતાઓ ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો […]

ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી મજબુતાઈથી લડશે અને જીતશેઃ અશોક ગેહલોત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે  અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો, લોકસભા ઈન્ચાર્જો, જિલ્લા – તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખોને સંબોધન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું […]

AICCના નિરિક્ષકોની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠકમાં 125 બેઠક જીતવાનો સંકલ્પ કરાયો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નિરિક્ષક અને છત્તીસગઢના કેબીનેટ મંત્રી ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીલીન્દ દેવરાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના […]

ગુજરાત કોંગ્રેસ પણ હવે સોફ્ટ હિન્દુત્વના માર્ગે, મંદિરોમાં મહા આરતીના કાર્યક્રમો યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે રાજકિય પક્ષોએ પ્રયાસો શરૂ કર્યા છે. ચૂંટણીમાં જે તે સમાજના મતો વધુ પ્રભાવી બનતા હોય છે. ઉપરાંત ભાજપે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવીને સફળતા મેળવી છે. ત્યારે ભાજપને પગલે કોંગ્રેસને પણ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાની ફરજ પડી રહી છે, ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે […]

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના કુશાસન, ભ્રષ્ટ્રાચાર સામે સાથે મળીને લડત આપેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ  દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પ્રજાને પડતી મુશ્કેલી જેવી કે, અસહ્ય મોંઘવારી, નાના વેપારીઓને હેરાન ગતિ, સ્થાનિક મુદ્દાઓ, આર્થિક હાલાકીઓ, માલધારી સમાજને પડતી મુશ્કેલીઓ વગેરે બાબતે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યોને […]

કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારીઓ, મધ્ય ગુજરાતના મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજરી આપશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પ્રસાર-પ્રચારનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં કોગ્રેસ દ્વારા બે-ત્રણ મહિનામાં જુદા જુદા સ્થળોએ ચાર મહાસંમેલનો યોજાશે. સંમેલનોમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત નેતાઓને હાજર રાખવા પણ તખ્તો […]

પાંચ રાજ્યમાં હાર થયા બાદ ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા

પાંચ રાજ્યોમાં કોંગ્રેસની હાર ગુજરાત કોંગ્રેસની આ બાબતે પ્રતિક્રિયા જાણો શું કહ્યું કોંગ્રેસ પક્ષનાં પ્રવક્તાએ દિલ્હી:ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભાજપને ટક્કર આપવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હાલમાં જ જાહેર કરવામાં આવેલા પાંચ રાજ્યના વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની જોરદાર હાર […]