1. Home
  2. Tag "Gujarat Secondary Service Selection Board"

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા પર ભરતી બહાર પાડી

ગાંધીનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર 300થી વધુ જગ્યા માટે ભરતી બહાર પાડી છે. અલગ અલગ સરકારી વિભાગોમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેડરની 4300 જગ્યા પર ભરતી પ્રક્રિયા યોજાશે. આ માટે આજે બપોરથી ઓનલાઈન વેબ પોર્ટલ ઓજસ […]

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરાએ આપ્યુ રાજીનામું

આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે આપ્યું રાજીનામુ અસિત વોરાએ મુખ્યમંત્રીને આપ્યું રાજીનામુ અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવાપસંદગી મંડળના હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે વિવાદમાં ફસાયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ આજે રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બોર્ડ-નિગમના ચેરમેન પદેથી આઈ.કે.જાડેજા અને બળવંતસિંહ રાજપુતે પણ રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકની કોઈ ફરિયાદ નથી મળીઃ પ્રમુખ

અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક પ્રકરણ સંદર્ભે વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં દેખાવો યોજીને તપાસની માંગણી કરી હતી. બીજી તરફ સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને ગૌણ સેવા પસંદગી મંડળના આગેવાનો અને ગૃહમંત્રી વચ્ચે બેઠક મળી હતી. પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળને કોઈ ફરિયાદ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code