1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે,દરમિયાન આજે સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયાં હતા. અમદાવાદમાં સૌથી વધારે 109 જેટલા કેસ નોંધાયાં હતા. બીજી તરફ એક્ટિવ દર્દીઓનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં 186 […]

ગુજરાતમાં વર્ષ 2011-12માં માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટની સરખામણીએ દસ વર્ષમાં આંકડો બમણો થયો

અમદાવાદઃ સામાજિક અને આર્થિક વિકાસ માટેનો એક અગત્યનો માપદંડ વીજળી છે. વર્ષ 2011-12માં રાજ્યનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટ હતો, જે આજે વર્ષ 2021-22માં વધીને 2283 યુનિટ થયેલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1255ની સરખામણીમાં લગભગ બમણો હોવા છતાં પણ અમારી સરકાર સતત વીજ પુરવઠો પૂરી પાડી રહી છે. રાજ્યની વીજ કંપનીઓ […]

ગુજરાતનો 1600 કિમી દરિયા કાંઠાની સુરક્ષાના સંદર્ભે CMની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી

ગાંધીનગરઃ  ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કિનારા વિસ્તારોમાં હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ હોવાથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. દરમિયાન  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરો તેમજ પોલીસ તંત્રના અધિકારીઓએ પોતાના વિસ્તારની સુરક્ષા અંગે રિપોર્ટ […]

ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો ભાજપ પાંચ લાખ મતોની લીડથી જીતશે, પાટિલનો હુંકાર

નવસારીઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગમાં માહેર ગણાતા ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે નવસારીના ગણદેવીના એક કાર્યક્રમમાં એવો હુંકાર કર્યો હતો કે, ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે. એટલું ન નહીં […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે

અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ કોંગ્રેસને નુકશાન કર્યું હતું. 40થી વધુ બેઠકો એવી છે. કે, આમ આદમી પાર્ટીને લીધે કોંગ્રેસને […]

ગુજરાતમાં એક દિવસમાં રૂ. 90665 કરોડના 59 જેટલા MOU થયા

અમદાવાદઃ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે […]

ગુજરાતમાં નવસારી, નર્મદા, પોરબંદર, મોરબી અને પંચમહાલમાં નવી મેડિકલ કોલેજને મંજુરી

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં મેડિકલ કોલેજોમાં વધારો થયો છે. હવે તો દરેક તાલુકામાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી મોટી રહેતી હોય એવા તાલુકા મથકોએ મેડિકલ કોલેજો ઊભી કરાવનો નિર્ણય કર્યો છે, અને સરકાર તબક્કાવાર એનો અમલ કરી રહી છે. જેમાં નવસારી, નર્મદા, પંચમહાલ, પોરબંદર અને મોરબી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે ગુજરાતમાં નવી મેડિકલ કોલેજ […]

ગુજરાતમાં માવઠું વિદાય લેવાનું નામ લેતું નથી, ફરી તા.29મીથી કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે યાને ચૈત્ર મહિનામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદને લીઘે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું હતું. છેલ્લા બે દિવસથી વાદળો વિખેરાતા ગરમીમાં પણ વધારો થતા હવે માવઠું નહીં પડે તેમ માનીને ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીજીબાજુ 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય […]

જામનગર અને બનાસકાંઠામાં એક વર્ષમાં 23 દરોડામાં 32 આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન જામનગરમાં એક વર્ષમાં 10 દરોડા પાડીને 19 અને બનાસકાંઠામાં 13 દરોડા પાડીને નશીલા દ્રવ્યો સાથે 13 આરોપીઓને ઝડપી લેવામાં […]

ગુજરાતમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા મળી

અમદાવાદઃ દેશમાં કોરોનાને પગલે અર્થતંત્રને ફરીથી બેઠુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે 28મી ફેબ્રુઆરી સુધીમાં 592 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5444 કંપનીઓને માન્યતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code