રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 17 જુલાઈના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ અને ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખન સાહુની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું 9મું […]