1. Home
  2. Tag "Gujarati Crime News"

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક 10 પહોંચ્યો

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલા ભીષણ અને ગોઝારા વિસ્ફોટના કેસમાં એક તરફ કાનૂની શિકંજો કસાતો જઈ રહ્યો છે, તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક શ્રમિકના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો છે. સોમવારે (20 જુલાઈ) પોલીસે આ કેસના મુખ્ય આરોપીઓ સહિત ત્રણેય જણાને ઘી […]

વાસદ માસૂમ બાળકી હત્યા કેસમાં પોલીસ અથડામણમાં આરોપી ઠાર મરાયો

આણંદ, 20 જુલાઈ 2026: આણંદ જિલ્લાના વાસદ ખાતે સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારના પિસ્તોલના એન્કાઉન્ટર બાદ હવે કાયદાકીય અને વૈજ્ઞાનિક તપાસની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કાયદાકીય પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની ખાસ ટીમે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ જ્યારે […]

બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી

ચેન્નાઈ, 23 મે 2026: ચેન્નાઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે કરોડો રૂપિયાની લોન છેતરપિંડી આચરવાના 18 વર્ષ જૂના એક ચકચારી કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે એક ખાનગી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સહિત ત્રણ આરોપીઓને કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે દોષિતો પર લાખો […]

આંધ્રપ્રદેશમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, રૂ. 47 કરોડનું અલ્પ્રાઝોલમ જપ્ત

વિજયવાડા, 13 માર્ચ 2026: દેશને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લાના કોંડાપલ્લી ઔદ્યોગિક ક્ષેત્રમાં ચાલી રહેલી એક ગુપ્ત ડ્રગ્સ ફેક્ટરી પર દરોડા પાડીને ડીઆરઆઈએ અંદાજે રૂ. 47 કરોડની કિંમતનું 237 કિલોગ્રામ ‘અલ્પ્રાઝોલમ’ જપ્ત કર્યું છે. આ કાર્યવાહીને “ઓપરેશન વ્હાઇટ હેમર” નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code