શું જિમમાં વધુ પરસેવો પાડવાથી ચરબી વધારે ઓગળે છે? જાણો આ પાછળનું સત્ય
અવારનવાર જ્યારે આપણે જિમમાં કોઈને પરસેવાથી લથબથ જોઈએ છીએ અથવા તો ખુદ તડકામાં સખત મહેનત કરીએ છીએ, ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે ‘આજે તો જોરદાર ફેટ બર્ન થઈ છે!’ વજન ઘટાડવાની બાબતમાં આ એક એવો ભ્રમ એટલે કે મિથક છે જેના પર આપણામાંથી મોટાભાગના લોકો આંખો મીંચીને ભરોસો કરે છે. ઘણા લોકો […]


