અમદાવાદના વટવામાં સ્માર્ટ સ્કૂલ બન્યાને દોઢ વર્ષમાં બંધ કરવી પડી, જાણો કેમ ?
                    અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે વર્ષ પહેલા આમ આદમી પાર્ટીએ સ્માર્ટ સ્કૂલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા કેટલાક વિસ્તારોમાં સ્માર્ટસ્કૂલો બનાવી દેવામાં આવી હતી. જેમાં શહેરના વટવા વિસ્તારમાં આવેલી વટવા શાળા નંબર 1 જેને સ્માર્ટ સ્કૂલ બનવાઈ હતી, તેની હાલત બે જ વર્ષમાં જર્જરીત થઈ ગઈ છે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

