બનાસકાંઠાના હડાદમાં જમીનના વિવાદમાં કાકાએ ભત્રીજાની કરી હત્યા
પાલનપુર, 6 મે 2026: Uncle kills nephew over land dispute બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના નવા વાસ કાંઠ ગામે યોજાયેલા ગોરના મેળામાં કાકાએ પોતાના સગા ભત્રીજાની ધોકા અને બેટ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તોરણિયા ગામના કાકા-ભત્રીજા વચ્ચે જમીન બાબતે માથાકૂટ ચાલી રહી હતી. તેની અદાવતમાં કાકાએ ભત્રીજાની હત્યા […]


