1. Home
  2. Tag "Har Har Mahadev"

શ્રાવણ માસઃ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં, સોમનાથમાં ભક્તો ઉમટ્યાં

અમદાવાદઃ ભગવાન શિવને સર્વાધિક પ્રીય એવા શ્રાવણ માસની ગુજરાતમાં આજથી શરૂઆત થઈ છે. ભક્તો દુર-દુરથી પગપાળા ચાલીને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવા, મહાદેવના અલૌકિક દર્શન મેળવવા અને વિશેષ પૂજાઓના લાભ લેવા માટે સોમનાથ પહોચી રહ્યા છે. વહેલી સવારથી જ સોમનાથમાં હર-હર મહાદેવ, જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે […]

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ,શિવાલયો ગુંજ્યા હર હર મહાદેવના નાદથી

રાજકોટ: ભોલેનાથની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ માસ..આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.આ વખતે બે શ્રાવણ માસ હતા,જોકે,આજથી ભક્તો શિવજીને અલગ- અલગ રીતે રીઝવી રહ્યા છે.ભક્તો જળાભિષેક, દુધાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી ભોલેનાથની આરાધના કરી રહ્યા છે. રાજકોટના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. આજે ગુરુવારથી ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code