1. Home
  2. Tag "Hashish"

દિલ્હી એરપોર્ટ ઉપર હશીશના જથ્થા સાથે એકની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સની તસ્કરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળો દ્વારા હશીશના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પરથી  4.411 કિલો હશીશ (ચરસ)નો જથ્થો […]

અમદાવાદના શહેર કોટડામાં ત્રણ લાખના હશીશ સાથે બે શખસો પકડાયા

અમદાવાદ,19 ફેબ્રુઆરી 2026: શહેરમાં ડ્રગ્સ, ગાંજો સહિત નશીલા દ્રવ્યોની હેરાફેરી સામે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી સહિત એજન્સીઓ સક્રિય છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં ગતમોડી રાત્રે દરોડો પાડીને લાખોની કિંમતનું ‘હશીશ’ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code