1. Home
  2. Tag "Hatkeshwa Bridge"

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બ્રીજ 5 વર્ષમાં તૂટી ગયો, હવે 90 લાખના ખર્ચે મરામત

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરશે. શહેરના હાટકેશ્વર બ્રિજ ઉપર થોડા દિવસ પહેલા જ ગાબડું પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં આ બ્રિજ પર અવારનવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code