ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” વિષય પર આયોજિત આ હેલ્થ પાંચ દિવસમાં યોજવામાં આવી અમદાવાદ, 19 ડિસેમ્બર, 2025ઃ gastroenterology problems GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત હેલ્થ સમિટમાં ડૉ. સુધાંશુ પટવારીએ ગેસ્ટ્રોએન્ટેરોલોજીની સમસ્યાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર, 2025 સુધી […]


