શિયાળાની સવારે ખજૂર સાથે આ બે વસ્તુ નું સેવન કરવાથી દિવસ દરમિયાન રહશે એનર્જી
હાલ ઠંડીની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે, જો આપણે આપણા શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવવું હોય તો હવે આપણા ખોરાક પર પુરતુ ધ્યાન આપવાની જરુર છે, શિયાળામાં ખાસ કરીને ગરમ ખોરાકને વધુ મહત્વ આપવામાં આવે છે, જેમાં ઘી અને ખજૂરના મિશ્રણ મોટા ભાગના લોકો સેવન કરતા હોય છે. ઘી અને ખજૂર વધુ ખાવાનું કારણએ […]


