1. Home
  2. Tag "heat"

ઉનાળાની ભીષણ ગરમીથી બચવા માટે અપનાવો આ નુસ્ખાઓ, ગરમીથી મળશે રાહત

ભીષણ ગરમીથી બચવાના ઉપાયો ગરમીમાં આ નુસ્ખાઓ લાગશે કામ હવે ગરમીની શરુઆત થઈ ચૂકી છે ગરમીના કારણે અનેક લોકોની તબિયત બગડી જાય છએ એમા પણ જો  એમા પણ બપોરના સમયે ઘરની બહાર નીકળતા હોઈએ તોતો જાણે શરીમાંથી એનર્જી જ ખતમ થી જાય છએ આવી સ્થિતિમાં ખોરાકની સાથે સાથે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો […]

અહો આશ્ચર્યમ! ઉનાળાની ગરમીમાં ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે છલકાયો

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટા ભાગની નદીઓ અને તળાવોના તળિયા દેખાતા હોય છે. પરંતુ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા પ્રવાસન સ્થળ એવા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. આ દ્રશ્ય જોઈને પ્રવાસીઓમાં પણ ખુશી ફેલાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે નવા પાણીની જંગમ આવક થઈ હતી. […]

ગ્લોબલ વોર્મિંગની અસર દિલ્હી ઉપર જોવા મળી, નવેમ્બરમાં ગરમીએ તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હીઃ સવાર અને સાંજની ઠંડક બાદ હવે બપોર બાદ વધતી ઠંડી પણ પાટનગરમાંથી ગાયબ થતી જોવા મળી રહી છે. નવેમ્બરમાં પ્રદૂષણથી પીડિત લોકો પરસેવો પાડી રહ્યા છે, હવે ગરમીએ 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નવેમ્બરમાં મહત્તમ તાપમાન સોમવારે 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અગાઉ 2008માં તે 33.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા […]

દિલ્હી-NCRમાં ભીષણ ગરમી સાથે લૂ યથાવત,લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ 

દિલ્હી-NCRમાં ભીષણ ગરમી સાથે લૂ યથાવત લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ જાણો તમામ રાજ્યોના હવામાનની સ્થિતિ દિલ્હી: રાજધાની-એનસીઆર અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં લોકો ભીષણ ગરમીની સાથે લૂ નો સામનો કરી રહ્યા છે.મધ્યપ્રદેશના નોગાંવમાં રવિવારે તાપમાનનો પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.આ દરમિયાન, ઓછામાં ઓછા 16 નગરો અને શહેરોમાં 45 ડિગ્રી સેલ્સિયસ અને તેથી […]

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન રણપ્રદેશ તરફથી આવતા દક્ષિણ પશ્ચિમી પવનોને કારણે તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવશે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના તાપમાનમાં 11 દિવસ પછી ફરીથી ગરમીનો પારો 43 ડિગીને વટાવી […]

ગુજરાતમાં ગરમીમાં ઘટાડાની સાથે વીજ માગમાં પણ ઘટાડો, 3500 મેગાવોટનો ઘટાડો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગણીમાં વધારો થયો હતો, પરંતુ ગરમી ઘટડાની સાથે વીજળીની માંગણીમાં લગભગ 3500 મેગાવોટનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઉનાળો આકરો બનતા 8મી મેના રોજ વીજળીની માગ વધીને […]

સુરતઃ રાંદેર અને કતારગામના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પહોંચી મનપાનું વિશેષ આયોજન

અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ […]

એક તરફ ગરમી અને દરિયાકિનારે ફરવા જવાનો પ્લાન?, તો સમય ન બગાડશો અને કરો તૈયારી

ઉનાળાની ગરમી વધતાની સાથે જ પ્રવાસીઓને એવા સ્થળ વધારે પસંદ આવવા લાગે છે કે જ્યાં તેમને ઠંડકનો અહેસાસ થાય અથવા દરિયાકિનારે ફરવા મળે. આવામાં જો જે પ્રવાસીનો પ્લાન હોય કે તેને આ ગરમીમાં દરિયાકિનારાના સ્થળોએ ફરવું છે તો તેના માટે આ સ્થળો બેસ્ટ સાબિત થઈ શકે છે. આ યાદીમાં પહેલા નંબર પરનું સ્થળ છે ચેન્નાઇનો […]

પાકિસ્તાનમાં પણ ગરમીનો પારો 50 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ 50 ડીગ્રી સુધી તાપમાન જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉનાળો આકરો બન્યો છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 48 ડીગ્રીને ક્રોસ થયો છે અને 50 ડીગ્રી નજીક પહોંચવાની શકયતા છે. પાકિસ્તાનમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીથી […]

રાજકોટમાં કાળઝાળ ગરમી, ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી

રાજકોટમાં કાળઝાળ ગરમી ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી આકરા તાપમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું રાજકોટ શહેરના લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.સૂર્યનારાયણે અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ ગરમી સતત વધી રહી છે. જેથી બપોર બાદ રસ્તાઓ સુમસાન બન્યા છે અને લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. ભયંકર ગરમીને પગલે લોકો હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code