1. Home
  2. Tag "helicopters"

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરોની માગણી 40 ટકા સુધી વધવાની શક્યતા

નવી દિલ્હી: એવિએશન ઈન્ડસ્ટ્રી સેક્ટર સાથે જોડાયેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વર્ષે એપ્રિલ-મેમાં થનારી લોકસભાની ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોની તૈયારીઓ વચ્ચે ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરોની માગણીમાં ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ 40 ટકા સુધી વધારાની સંભાવના છે. ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટની તુલનામાં હેલિકોપ્ટરની માગણી વધારે હોવાનું અનુમાન છે. એક્સપર્ટનું કહેવું છે કે હેલિકોપ્ટર ઓછા સમયમાં […]

વાયુસેનાનો આજે 91મો સ્થાપના દિવસ,100થી વધુ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર કરશે પ્રદર્શન

દિલ્હી: ભારતીય વાયુસેના આજે તેની 91મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ દિવસે પ્રથમ વખત નારી શક્તિની શક્તિ જોવા મળશે જ્યારે મહિલા અધિકારી ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી પ્રયાગરાજમાં ભારતીય વાયુસેના ડે પરેડની કમાન સંભાળશે. આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે સેવાની 91મી વર્ષગાંઠના અવસર પર પ્રથમ વખત ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી પ્રયાગરાજના એરફોર્સ સ્ટેશન […]

ભારતીય સેનાની વધશે તાકાત,બેડામાં સામેલ થશે 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર

દિલ્હી: ભારતની બંને તરફની આંતરરાષ્ટ્રીય સરહદો દુશ્મન દેશોથી ઘેરાયેલી છે. આ સરહદોની સુરક્ષા માટે હજારો સૈનિકો દિવસ-રાત તૈનાત છે. ભારત સરકાર દર વર્ષે સરહદોની સુરક્ષા જાળવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. સરહદો પર તૈનાત સૈનિકોને કોઈ કમી ન રહે તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.સરકાર સમય-સમય પર ઘણા અપડેટ્સ કરતી રહે છે જેથી સેના કોઈપણ […]

શું ભારતીય સેનાના હેલિકોપ્ટર ઉડતા હાથી જેવા લાગતા હતા, જાણો હકિકત

ભારતીય વાયુસેનાની તાકાત આજના સમયમાં એટલી વધી ગઈ છે કે વિશ્વના પાંચ સૌથી વધુ શક્તિશાળી વાયુસેનામાં ભારતીય વાયુસેનાનો ચોથો નંબર આવે. ક્યારેક એક સમય એવો પણ હતો કે જ્યારે ભારતીય વાયુસેના આટલી મજબુત હતી નહી, પરંતુ સમય સ્થિતિ અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દેશની સરકારે આ બાબતે અનેક મહત્વના પગલા લીધા છે. આવામાં હવે જો મહત્વની […]

શોખ બડી ચીઝ હૈ, પૂર્વ PM ઈમરાન ખાન રોજ 8 લાખના સરકારી ખર્ચે હેલિકોપ્ટરની મુસાફરી કરતા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાન હવે વડાપ્રધાન રહ્યાં નથી. તેઓ વિપક્ષની સામે પોતાની સત્તા બચાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. સત્તામાં આવતા પહેલા ઈમરાન ખાને પ્રજાને મોટા મોટા સ્વપ્ન બનાવ્યાં હતા. જો કે, પીએમ તરીકે ઈમરાનખાને સત્તા ગુમાવ્યા બાદ તેમના શાસનકાળની વિગતો હવે બહાર આવી રહી છે. પાકિસ્તાનના સૂચના મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈમરાન તેના […]

રશિયાના 8 હેલિકોપ્ટર, 14 વિમાન અને 102 ટેન્ક નષ્ટ: યુક્રેનનો દાવો

રશિયાના અનેક હથિયાર તબાહ યુક્રેનની સેનાએ કર્યો દાવો 14 ફાઈટર જેટ્સ, 8 હેલિકોપ્ટર તબાહ દિલ્હી :રશિયા અને યુક્રેન વચ્ચે જે ધમાલ ચાલી રહી છે તેને લઈને હવે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે. યુક્રેનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,તેઓએ અત્યાર સુધીમાં રશિયાના 14 વિમાન, 8 હેલિકોપ્ટર અને 102 ટેન્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code