1. Home
  2. Tag "hemoglobin"

જો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી ગયું હોય તો આટલું કરો, આરોગ્ય સુધરશે

હિમોગ્લોબિન એ આયર્ન સમૃદ્ધ પ્રોટીન છે, જે લાલ રક્ત કોશિકાઓમાં હાજર હોય છે. તે સમગ્ર શરીરમાં ઓક્સિજન વહન કરવાનું કામ કરે છે. જ્યારે હિમોગ્લોબિનનું સ્તર ઘટે છે, ત્યારે થાક, નબળાઇ, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ શરૂ થાય છે. જો તેનું સ્તર ખૂબ ઓછું થઈ જાય તો તે એનિમિયાનું સ્વરૂપ લે છે. સ્ત્રીઓમાં […]

હિમોગ્લોબીનની ઉણપને દૂર કરે છે આટલા શાકભાજી અને ફળો, સવારના નાસ્તામાં કરો તેનું સેવન

હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવવા દાડમનું સેવન બેસ્ટ બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ ખાવા જોઈએ આપણા શરીરમાં આયર્ન ફોલિક એસિડ અને વિટામિન બીની ઉણપને લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવાથી  થાક અને નબળાઈ મહેસુસ થાય છે. તેનાથી એનિમિયાની ફરિયાદો રહે  છે. એનિમિયાના લક્ષણોમાં સુસ્તી, ચક્કર, માથાનો દુખાવો સતત રહેતો હોય છે. આવી સ્થિતમાં આપણા શરીરમાં હિમોગ્લોબિનનું […]

શરીરમાં હિમોગ્લોબીન ઓછું છે તે કેવી રીતે ખબર પડે? આ છે તેના સંકેત,જાણી લો

શરીરમાં જ્યારે હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે અનેક બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ. હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે ઘણાં કેસમાં એવું પણ બને છે કે જે લોકોનું હિમોગ્લોબીન બહુ ઓછુ હોય છે એમને લોહીની બોટલ ચઢાવવાનું વારો આવે છે. તો આ સમયે જાણવા જેવું છે કે જો તમારા પણ શરીરમાં આ પ્રકારના સંકેત જોવા મળતા હોય તો […]

હિમોગ્લોબિનની ઉણપથી શરીર નબળું પડી રહ્યુ છે? તો આ ડ્રાયફ્રૂટ ખાવાનું શરૂ કરી દો

હિમોગ્લોબિન રક્ત કોશિકાઓમાં હાજર આયર્ન આધારિત પ્રોટીન છે. જે શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ માટે તમારે કેટલાક આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવું પડશે, તો જ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવી શક્ય બનશે. આપણા લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવવા લાગે છે અને રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ કરવી મુશ્કેલ બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code