1. Home
  2. Tag "Herbs"

દહેગામના ઔષધવનમાં તસ્કરોનો તરખાટઃ ચંદનના 6 વૃક્ષની ચોરી

અમદાવાદઃ દહેગામના નાંદોલ ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં આવેલા ઔષધવનમાંથી રાત્રીના અંધકારમાં પુષ્પા સ્ટાઈલમાં તસ્કરો આરામથી ચંદનના છ વૃક્ષો કાપીને વાહનમાં ભરીને નાસી ગયાની ઘટના પ્રકાશમાં આવતા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ પોલીસ દોડતી થઇ ગઈ હતી. તસ્કરો લાખો રૂપિયાની કિંમતના ચંદનના છ વૃક્ષો ચોરીને નાસી જતાં અંદરના કોઈ માણસની સંડોવણી હોવાની શક્યતા વર્તાઈ રહી છે. […]

આયુર્વેદ : આ 7 ઘટકો સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

ભારતીય રસોડામાં ઘણા પ્રકારના મસાલા ફિટ અને હેલ્ધી રેવામાં કરે છે મદદ જાણો કઈ સામગ્રી સેહત માટે છે સારી આયુર્વેદ અનુસાર તમારું રસોડું જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. રસોડામાં ઘણા પ્રકારના મસાલા હોય છે જેનો ઉપયોગ વાનગીઓમાં થાય છે. આ મસાલા બજારમાં સરળતાથી મળી રહે છે. આ મસાલા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પણ […]

વાયરલ ઇન્ફેકશનથી બચવા અને ઈમ્યુનિટી વધારવાવાળી 4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ

4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ ઈમ્યુનિટીમાં કરે છે વધારો વાયરલ ઇન્ફેકશનથી બચાવે છે વાયરલ ઇન્ફેકશનથી બચવા અને ઈમ્યુનિટી વધારવા આ 4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.તેનો ઉપયોગ કરવાથી અનેક રોગો દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.તો ચાલો જાણીએ આ ચાર આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિશે… ગિલોય – ગિલોય સૌથી મૂલ્યવાન આયુર્વેદિક ઔષધિઓમાંની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code