કોરોના સંકટઃ ગુજરાત હાઈકોર્ટે ત્રીજી લહેરની તૈયારીઓને લઈને સરકારને કર્યો વેધક સવાલ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને જરૂરી દવાની અછત સર્જાઈ હતી. દરમિયાન હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. તેમજ સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈને તૈયારીઓ અંગે વેધક સવાલ કર્યાં હતા. કેસની હકીકત અનુસાર સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર પાસે રેમડેસીવીર, ઓકસીજન સહિતની વસ્તુઓ બાબતે મહત્વના […]


