રાજ્યની છ હજાર સ્કૂલોએ ફાયર સેફ્ટિના સાધનો વિકસાવવા એક વર્ષનો સમય માંગ્યો
હાઈકોર્ટમાં સ્કૂલોએ કરી અરજી ફાયર સેફ્ટીના સાધનો વિકસાવવા તૈયારી દર્શાવી ચાર સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે અમદાવાદઃ ગુજરાતમાં આગની ઘટનામાં થઈ રહેલા વધારાના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે સરકારને આકરી ટકોર કરી હતી. તેમજ ફાયર સેફ્ટીના કાયદાનું પાલન કરાવવા તાકીદ કરી હતી. જેથી તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યની ૬૦૦૦ […]


