1. Home
  2. Tag "HIGH COURT"

અમદાવાદમાં 2008ના વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા યથાવતઃ હાઈકોર્ટ

અમદાવાદ, 7 જુલાઈ, 2026 – અમદાવાદમાં 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. ગુજરાત હાઈકોર્ટે આજે મંગળવારે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આ મામલામાં 38 દોષિતોની ફાંસીની સજા બહાલ રાખી છે. અગાઉ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ મામલામાં ચુકાદો આપતાં 38 દોષિતોને ફાંસીની સજા અને […]

આસારામને રાહત, હાઈકોર્ટે તબીબી સારવાર માટે એક મહિનાની આપી મંજૂરી

જોધપુર, 02 જુલાઈ 2026: Permission granted for Asaram’s medical treatment રાજસ્થાન હાઈકોર્ટે જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી એકવાર રાહત આપી છે. કોર્ટે તેમને તબીબી સારવાર માટે વધુ એક મહિનાનો સમય આપ્યો છે. આસારામ જોધપુરની આરોગ્યમ હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર લઈ રહ્યા છે. સારવારનો સમયગાળો લંબાવવાની માંગ કરતી અરજી તેમની વતી દાખલ […]

બંગાળઃ ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા પદ આપવાના સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવા હાઈકોર્ટનો ઈનકાર

કોલકાતા, 18 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજકીય મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ આંતરિક જૂથબંધી અને મોટા બળવાનો સામનો કરી રહી છે, ત્યાં બીજી તરફ હવે કલકત્તા હાઈકોર્ટે પણ મમતા કેમ્પને જોરદાર ફટકો આપ્યો છે. હાઈકોર્ટે ટીએમસીના બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા […]

રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ, જાણો શું છે મામલો?

લખનૌ, 17 એપ્રિલ, 2026: અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે આજે રાહુલ ગાંધી વિરુદ્ધ બેવડી નાગરિકતા સાથે જોડાયેલા મામલામાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર કાં તો પોતે આ બાબતની તપાસ કરે અથવા કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપે, કારણ કે આ ગંભીર આરોપો તપાસનો વિષય છે. રાયબરેલી ટ્રાયલ કોર્ટ દ્વારા અરજી ફગાવી […]

દિલ્હી-NCR ‘ગેસ ચેમ્બર’ બન્યું: એર પ્યુરિફાયરની માંગમાં ઉછાળો

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025 : Pollution દિલ્હી અને NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી જતાં સ્થિતિ વણસી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ને પાર કરી જતાં દિલ્હી અને નોઈડામાં GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે. ઝેરી હવામાંથી બચવા માટે હવે લોકો પાસે ‘એર પ્યુરિફાયર’ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય તેમ જણાય છે. છેલ્લા બે મહિનામાં એર […]

પશ્ચિમ બંગાળના 32,000 શિક્ષકો માટે સારા સમાચાર, હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 32,000 પ્રાથમિક શિક્ષકોને નોંધપાત્ર રાહત આપી છે. હાઈકોર્ટે 2023ના શિક્ષક ભરતીના નિર્ણયને રદ કર્યો અને તેમની નિમણૂકો પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો. કોલકાતા હાઈકોર્ટની જસ્ટિસ તપોબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ ઋતબ્રત કુમાર મિત્રાની બે જજોની બેન્ચે 32,000 પ્રાથમિક શિક્ષકોની નિમણૂકો રદ કરવાનો નિર્દેશ આપતી સિંગલ બેન્ચના આદેશને રદ કર્યો છે. નિમણૂક […]

કેરળમાં હિજાબ વિવાદ પર સ્કૂલ મેનેજમેન્ટ હાઇકોર્ટનો સંપર્ક કરશે, શિક્ષણ મંત્રીએ કહ્યું- ડ્રેસ કોડ પર કોઈ મતભેદ નહીં

નવી દિલ્હી: પલ્લુરુથીમાં એક ચર્ચ સંચાલિત પબ્લિક સ્કૂલ, શિક્ષણ નિયામક (DDE) ના અહેવાલને પડકારતી કેરળ હાઈકોર્ટમાં જશે, જેમાં સંસ્થા તરફથી ભૂલોનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક વિદ્યાર્થી હિજાબ પહેરીને શાળામાં પહોંચ્યો. સેન્ટ રીટા પબ્લિક સ્કૂલના પેરેન્ટ-ટીચર એસોસિએશન (PTA) ના પ્રમુખ જોશી કૈથવલપ્પીલે જણાવ્યું હતું કે DDE રિપોર્ટ યોગ્ય તપાસ […]

“ચોથી પત્નીને 30000નું ભરણ-પોષણ આપો”: રામપુરના MP મોહિબુલ્લા નદવીને HCનો આદેશ

. સમાજવાદી પાર્ટીના સાંસદને અલ્હાબાદ હાઈકોર્ટનો ઝાટકો . આગ્રા ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરવા માટે કરાઈ હતી અરજી . 2020માં ચોથી પત્ની રુમાના પરવીને દાખલ કર્યો હતો કેસ રામપુર: કૌટુંબિક વિવાદના કેસમાં ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે રામપુરના સાંસદ મોહબુલ્લા નદવીને કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે ચોથી પત્ની રુમાના નદવીને વચગાળાની વ્યવસ્થાના રૂપમાં દર […]

હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPમાં ફેરફાર કરાયો

ઓનલાઇન જોડાનારી વ્યક્તિઓએ હાઇકોર્ટની ગરિમા અને શિષ્ટાચાર મુજબ વર્તવું પડશે, SOPનો ભંગ કરશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાવા માંગતા તમામ સહભાગીઓ માટે વેઈટિંગ રૂમ રખાશે અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલ મોડથી જોડાતાં એડવોકેટ સહિત તમામ પક્ષકારોએ કોર્ટની ગરીમા અને શિષ્ટાચાર મુજબ વર્તવુ પડશે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code