ગાંધીનગરમાં હાઈટેક ઈ-બસ સેવાનું લોકાર્પણ, ભાડું રૂ. 5 થી મહત્તમ 30 નિર્ધારિત
ગાંધીનગર, 28 જુન, 2026 : Launch of high-tech e-bus service, fare from Rs. 5 to maximum 30 fixed ગાંધીનગર સ્માર્ટ સિટી બનવા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ભરી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી ‘PM-eBus Sewa’ યોજના અંતર્ગત હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આધુનિક, સ્વચ્છ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો દબદબાભેર […]


