ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાને લઈને તંત્ર હરકતમાં , હવે હિમાચલ પ્રદેશની નિર્માણાધીન સુરંગોની સુરક્ષા ઓડિટ કરવામાં આવશે
દહેરાદૂન – તાજેતરમાં ઉત્તરાખંડમાં સુરંગમાં કામદારો ફસાયા હોવાની ઘટના બની છે છેલ્લા 12 દિવસથી કામદારો સુરંગમાં ફસાત આ મુદ્દો ગરમાયો છે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી રાજ્યમાં નિર્માણાધીન ટનલનું સેફ્ટી ઓડિટ કરશે. આ અંતર્ગત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચંદીગઢ-મનાલી ફોર લેન હેઠળ નિર્માણાધીન ટનલનો પણ સમાવેશ કરવામાં આવશે. દેશભરમાં લગભગ 29 ટનલ પસંદ કરવામાં […]


