રાજકોટના હીરાસર એરપોર્ટ પર આધુનિક ટર્મિનલ ખૂલ્લુ મુકાયુ
નવું ટર્મિનલ 2800 મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયુ 450 મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી 12 ઇમીગ્રેશન સેન્ટર અને અરાઇવલ હોલમાં 26 ઇમીગ્રેશન કાઉન્ટર ઉભા કરાયા રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઇવે આવેલા હીરાસર ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે રવિવારે 23,000 ચો.મી.માં નવનિર્મિત આધુનિક ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. રાજકીય પદાધિકારીઓ અને સ્થાનિક રાજકીય […]