રાજકોટના આ સુપ્રસિદ્ધ મંદિરમાં લાગે છે ભક્તોની લાંબી લાઇન, આટલા વર્ષ મંદિરનો વાંચો ઇતિહાસ
જાણો રામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ રામનાથ મહાદેવ મંદિર ધરાવે છે આગવું સ્થાન! આજી નદીનાં બંને વહણો વચ્ચે બિરાજે છે મહાદેવ રાજકોટ : શિવભક્તિ માટે પરમ શ્રેષ્ઠ ગણાયેલો માસ એટલે શ્રાવણ માસ.ગુજરાતભરના તમામ જાણીતા મહાદેવ મંદિરો પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે રાજકોટ શહેરના સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે.. તો આવો જાણીએ રામનાથ મહાદેવ મંદિરનો […]


