સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સોલાર પાવર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે ગૃહ મંત્રાલય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સોલાર પાવર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે ગૃહ મંત્રાલય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કેમ્પસમાં રૂફટોપ પેનલ લગાવવામાં આવશે ટકાઉ ભવિષ્ય માટે સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની દિશામાં આ એક પગલું ગાંધીનગર:સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને […]