બાંગ્લાદેશમાં વિશાળ હિન્દુ મૂર્તિઓને બચાવી લેવા ભારતને એક મુસ્લિમ પત્રકારની અપીલ
રિવોઈ ન્યૂઝ, 13 જૂન 2026 – બાંગ્લાદેશના એક મુસ્લિમ પત્રકાર સલાહ ઉદ્દીન શોએબ ચૌધરીએ હિન્દુ દેવતાઓની મૂર્તિઓને ખંડિત થતાં, અપમાનિત થતાં બચાવી લેવાની ભારત સરકારને અપીલ કરી છે. સલાહઉદ્દીન શોએબે તેમના X હેન્ડલ ઉપર ગઈકાલે શુક્રવારે એક જાહેર અપીલ કરી હતી. સલાહઉદ્દીન ચૌધરીએ લખ્યું છે કે, બાંગ્લાદેશના જેહાદીઓ જે પાકિસ્તાની આઈએસઆઈના ઈશારે કામ કરે છે […]


