ગુજરાતના પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્કનું કેન્દ્રિય મંત્રી અમિત શાહે કર્યું ઉદઘાટન
અમદાવાદ, 17 મે 2026 : Gujarat’s first IGBC Platinum Rated SEZ IT Park કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આજે રવિવારે ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD […]


