1. Home
  2. Tag "illegal mining"

ડીસાના આખોલ અને માલગઢ ગામે ગેરકાયદે ખનન, અડધો ડઝન ડમ્પરો, મશીનરી જપ્ત કરાઈ

ડીસાઃ બનાસકાંઠામાં ખનીજચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળી રહ્યું છે. બનાસ નદીમાં તો ઠેર ઠેર રેતી ભરતા ડમ્પરો જોવા મળતા હોય છે.જિલ્લા પોલીસ તંત્ર ઉપરાંત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ અવાર-નવાર દરોડા પાડીને ખનીજચોરોને ઝડપી લેતા હોય છે. પણ ફરીવાર ખનીજ ચોરી થવા લાગતી હોય છે. ત્યારે ડીસા તાલુકામાં ખાણ ખનીજ વિભાગે અલગ-અલગ બે જગ્યાએ […]

ઊના પંથકમાં લાઈમસ્ટોન ખાણોમાં ગેરકાયદે ખનન, પોલીસે ત્રણ સ્‍થળોએ દરોડો પાડતા ફફડાટ

ઊનાઃ ગીર સોમનાથ જિલ્‍લામાં ખાણ ખનીજ વિભાગના કથિત ભ્રષ્ટાચારને લીધે બેરોકટોક ખનીજચોરી થઈ રહી છે. આથી ખનીજની ચોરીને ડામવા માટે નવનિયુકત પોલીસવડાએ આદેશ કરતા ખાણ ખનીજ વિભાગને અંઘારામાં રાખી એએસપીના નેતૃત્‍વમાં પોલીસ ટીમોએ જિલ્‍લાના ઉના પંથકમાં ગતરાત્રીના ત્રણ ગેરકાયદેસર ચાલતી બિલ્‍ડીંલ લાઇમ સ્‍ટોનની ખાણો ઝડપી પાડતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દરોડામાં 11 કટર મશીનો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code