ગીરના જંગલ નજીક ગેરકાયદે રિસોર્ટ અને હોટલો તોડી પડાશે, નવો એક્શન પ્લાન તૈયાર
ગાંધીનગર, 15 જુલાઈ, 2026 : Illegal resorts and hotels near Gir forest to be demolished ગીરના જંગલ અને તેના આજુબાજુના વિસ્તારોમાં સિંહ દ્વારા હુમલાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગિરનારના પગથિયા પરથી એક બાળકને ખેંચી જઈને સિંહે શિકાર કર્યો હતો. ગીર આસપાસના ભાગોમાં છેલ્લા દોઢ મહિનામાં સિંહ-માનવ વચ્ચે સંઘર્ષના 10 કેસ નોંધાતા વન વિભાગમાં દોડધામ […]


