1. Home
  2. Tag "India china border issue"

 ચીન-પાકિસ્તાન સાથેના તણાવ પર સરકારે કહ્યું ‘હવે સેના તૈયાર છે LAC-LOC પર સૈન્ય પરિસ્થિતિનો સામનો કરવા’

ચીન સાથેની સૈન્ય પરિસ્થિતિને લઈને સરકારનું નિવેદન સેના હવે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર દિલ્હીઃ- અરુણાચલના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પછી સ્થિતિને નિયંત્રણમાં લાવવા ભારતના પ્રયાસો સતત ચાલુ જોવા મળે છે.  ભારતે જે પ્રકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે તે રીતે ભારત સરકાર સેનાને તૈયાર કરી ચૂકી છે જો કોઈ પણ પિરસ્થિતિ […]

India-China Standoff: ચીને પેટ્રોલિંગ માટે પેંગોંગ લેકમાં ઉતારી અત્યાધુનિક 18 બોટ્સ

– લદ્દાખના પેંગોંગ લેકની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ટકરાવ યથાવત – ચીને હવે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે તેની અત્યાધુનિક બોટ્સ કરી તૈનાત – પેંગોંગ લેકનો એક હિસ્સો ચીન અને અન્ય એક હિસ્સો ભારતના કબજામાં છે લદ્દાખના પેંગોંગ લેકની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે […]

ચીને અંતે સ્વીકાર્યું, ગલવાન ઘાટીના હિંસક ઘર્ષણમાં તેના સૈનિકોના પણ થયા હતા મોત

– ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ પહેલીવાર ચીને સ્વીકાર્યું – ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણમાં તેના સૈનિકોનાં પણ મોત થયા હતા – ત્યારબાદથી ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ સતત વધી રહ્યો છે પૂર્વ લદ્દાખમાં છેલ્લા અનેક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને 15 જૂનના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code