1. Home
  2. Tag "india srilanka"

શ્રીલંકાના રાજદૂતે નાણામંત્રી સીતારમણ સાથે કરી મુલાકાત- ભારતની સહાય માટે માન્યો આભાર

શ્રીલંકાના રાજદૂતે ભારતના નાણામંત્રી સાથએ કરી મુલાકાત કટોકટી વખતે સહાય કરવા માટે આભાર માન્યો દિલ્હીઃ- ભારત દેશ હવે વિશ્વમાં ઊભરી આવતો આર્થિક દેશ બની રહ્યો છે,કટોકટીના સમયે ભારત વિશ્વના ઘણા દેશોને મદદ મોકલે છે અને સરહાનિય કાર્ય કરે છે ત્યારે શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોરાગોડા વિતેલા દિવસને  મંગળવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. […]

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી 12 દિવસીય સંયુક્ત સેન્ય અભ્યાસની કવાયત શરુ – બન્ને દેશના સંબંધો બનશે મજબૂત 

ભારત -શ્રીલંકા વચ્ચે સેન્ય અભ્યાસનો આજથી આરંભ આ કવાયત 12 દિલસ સુધી ચાલશે બન્ને દેશના સંબંધો મજબૂત બનશે   દિલ્હીઃ- ભારત અને શ્રીલંકા એજથી એટલે કે 4ઓક્ટબ સોમવારથી સંયુક્ત સેન્ય અભ્યાસ શરૂ થવા જઈ રહ્યો છે. 12 દિવસની આ કવાયતમાં આતંકવાદ વિરોધી મિશન પર કામ કરવામાં આવશે. મિત્ર શક્તિ અભ્યાસના 8મા સંસ્કરણ શ્રીલંકાના અનપરામાં કોમ્બેટ […]

ભારતને શ્રીલંકાએ આપ્યો ફટકો -ભારત સાથેની રણનીતિક પોર્ટ ડીલ કરી રદ

શ્રીલંકાએ ભારકતને આપ્યો ફટકો ભારત સાથેની રણનીતિક પોર્ટ ડીલ કરી રદ દિલ્હીઃ-ભારતને પોડોશી દેશ શ્રીલંકાએ હાલમાં એક મોટો ફટકો આપ્યો છે,શ્રીલંકાએ દેશની રણનીતિક ડીલ મામલે ફટકો આપ્યો છે.ઉલ્લેખનીય છે કે,ભારત અને જાપાન સાથે મળીને શ્રીલંકા એક પોર્ટ ટર્મિનલના નિર્માણ માટેની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે દેશમાં સતત અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધનેપગલે પ્રધાનમંત્રી મહિંદ્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code