1. Home
  2. Tag "India UK"

ભારત-યુકે CETA ઐતિહાસિક ક્ષણ, આપણા આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (CETA), બંને દેશોની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આનાથી આપણા આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. આ નિવેદન બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ભારત-યુકે CETA લાગુ થવા અંગેની પોસ્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કોટ કરતા લખ્યું, […]

ભારત-યુકે વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે

નવી દિલ્હી, 18 જૂન 2026: ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) એ જાહેરાત કરી હતી કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) 15 જુલાઈથી અમલમાં આવશે, જે તેમના આર્થિક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરશે. સામાજિક સુરક્ષા પરનો કરાર, ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન (DCC) પણ તે જ દિવસે અમલમાં આવશે. આ યુકેમાં કામ કરતા ભારતીય વ્યાવસાયિકો માટે વધુ […]

ઈન્ડોનેશિયામાં ભારત-યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે,મોદી અને સુનક નવેમ્બરમાં મળશે

દિલ્હી:ભારત અને યુકે વચ્ચે બહુપ્રતીક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) ને નવેમ્બરના મધ્યમાં ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં બહાલી આપવામાં આવશે.આ બેઠક દરમિયાન બ્રિટનના નવા ચૂંટાયેલા પીએમ ઋષિ સુનક અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. FTA પર અંતિમ નિર્ણય માટે બંને દેશોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પીએમ મોદીએ બ્રિટિશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code