ભારત-ઉઝબેકિસ્તાન સંબંધો: આગામી ત્રણ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા પીયૂષ ગોયલનું આહ્વાન
નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે ભારત અને ઉઝબેકિસ્તાનના વ્યવસાયોને સહ-રોકાણ, સહ-ઉત્પાદન અને સહ-નવીનતા (કો-ઇનોવેટ) કરવા માટે આમંત્રણ આપ્યું હતું, તેમજ આગામી ત્રણ વર્ષમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટે સુયોજિત પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું. નવી દિલ્હી ખાતે ભારત-ઉઝબેકિસ્તાન બિઝનેસ ફોરમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે […]


